પેટલાદ: કોલેજ ચોકડી વિસ્તારમાંથી ગુમ થયેલ વ્યક્તિ પરત આવી ગયા, પરિવારજનોએ હાસકારો અનુભવ્યો
Petlad, Anand | Mar 30, 2026 પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી વિસ્તારમાંથી એક વ્યક્તિ ગુમ થવાનો બનાવ બન્યો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. સોમવારે સાંજે પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુમ થયેલ વ્યક્તિ પરત આવી ગયા છે.