હિંમતનગર: સહકારી જિન વિસ્તારમાં નાગરિક બેંકની નવીન બ્રાન્ચનું લોકાર્પણ કરાયું:નાગરિક બેન્કના ચેરમેન હિરેન ગોરે આપી પ્રતિક્રિયા
હિંમતનગર નાગરિક સહકારી બેંકની વધુ એક શાખનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાશક પ્રફુલ્લ પટેલના અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.હિંમતનગર શહેરના સહકારી જિન વિસ્તારમાં નાગરિક સહકારી બેંકની શાખા કાર્યરત કરવામાં આવી છે જોકે નાગરિક બેન્કની હિંમતનગર શહેર સહિત અલગ અલગ જગ્યાએ સાત જેટલી બ્રાંચ કાર્યરત છે ત્યારે હિંમતનગર નાગરિક સહકારી બેન્કના ચેરમેન હિરેન ગોરે સમગ્ર બાબતે આપી પ્રતિક