બોરસદ: મામલતદાર કચેરી ખાતે પહોંચીને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોને સહાય માટે રજૂઆત કરાઈ
Borsad, Anand | Nov 4, 2025 બોરસદ શહેરમાં કોંગ્રેસ દ્વારા "જન આક્રોશ રેલી "નું આયોજન કરવામાં આવ્યું હતું.ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. જેને લઇને વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેને લઈને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.