રવિવારના 11:00 કલાકે પરિવારે આપેલી વિગત મુજબ તારીખ 5 7 2025 ના ધરમપુર તાલુકાના બારોલીયા નિશાળ ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતી ઘરે ન મળી આવતા તેને શોધખોળ હાથ ધરી હતી. જોકે નજીકમાં આવેલા ગ્રામ પંચાયતના તળાવમાં તેને લાસ્ટ જોવા મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી ફરિયાદ દાખલ કરી છે. અને પીએમની કાર્યવાહી પુણ કરી આજરોજ મૃતદેહ પરિવારને સોંપ્યો છે.