સાણંદ: સાણંદમાં એલસીબીની મોટી કાર્યવાહી : ફોર્ચ્યુનર કારમાંથી ₹23.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સાણંદમાં એલસીબીની મોટી કાર્યવાહી : ફોર્ચ્યુનર કારમાંથી ₹23.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે મોટી કાર્યવાહી હાથ ધરી ફોર્ચ્યુનર કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે સાણંદ નિધરાડ રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ