જામનગર શહેર: વોર્ડ નંબર ૧૬ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૯૮.૫૭ લાખના ૧૦ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા
Jamnagar City, Jamnagar | Sep 13, 2025
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની...