વલસાડ: સ્ટેટ ચેમ્પિયન હોકી ટીમ સાથે સાંસદ ધવલ પટેલે તિથલ રોડ ભાજપ કાર્યાલય સાથે મુલાકાત કરી
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 2 કલાકે કરેલી મુલાકાતની વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા સાંસદ ધવલ પટેલ ના જન સંપર્ક કાર્યાલય ખાતે આજરોજ સ્ટેટ ચેમ્પિયન હોકી ટીમ સાથે મુલાકાત કરી હતી. અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રત્યેક ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.