Public App Logo
Jansamasya
National
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

ગોધરા: શહેરના બામરોલી રોડ પર આવેલા શુભમ ટેનામેન્ટમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹3.16 લાખની મત્તાની ચોરી કરી હતી.

Godhra, Panch Mahals | Oct 28, 2025
ગોધરા શહેરના બામરોલી રોડ સ્થિત શુભમ ટેનામેન્ટમાં બંધ મકાનમાંથી ₹3.16 લાખની ચોરી થઈ. અંકિતકુમાર પંચાલ અને તેમનો ભાઈ જતીન પરિવાર સાથે વડોદરા ગયા બાદ અજાણ્યા ચોરોએ ઘરના તાળા તોડી તિજોરીમાંથી રોકડ ₹30,000 તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ ₹3,16,400ની ચોરી કરી. પરત ફરતા જતીનભાઈએ દરવાજું ખુલ્લું અને તાળું તૂટેલું જોયું. પોલીસે અંકિતકુમાર પંચાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

MORE NEWS