ધંધુકા: *ધંધુકાની ગુરુકુળ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.*
#ધંધુકા #dhandhuka #અમદાવાદજિલ્લાગ્રામ્ય #ગુરુકુળ
*ધંધુકાની ગુરુકુળ સ્કૂલમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.* ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન. સ્પર્ધકો દ્વારા સંગીત, અભિનય, ચિત્ર, સર્જનાત્મક લેખન અને સાહિત્ય સહિત કુલ 15 જેટલી કૃતિયો રજુ થઇ. સ્પર્ધકોમાં વિજેતા થનાર આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં ભાગ લેશે.