ઉમરેઠ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓડ ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ઉભી રાખી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉમરેઠ: ઓડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા પોલીસે કાર્યવાહી કરી - Umreth News