નખત્રાણા: રવાપરમાં યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું
રવાપર ગામમાં રહેનાર આસિફ નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો, દરમ્યાન, તેણે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આ યુવાનને તાત્કાલિક પ્રથમ રવાપર અને બાદમાં નખત્રાણા લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો