ભચાઉ: નવા કકરવા નજીક એક્ટિવા હડફેટે મહિલાનું મોત નિપજ્યું
Bhachau, Kutch | Nov 18, 2025 પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવતો સતત વધી રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના નવા કકરવા ગામ નજીક એક્ટિવા ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું