MISSION SMILE” અંતર્ગત સાવરકુંડલા ટાઉન અને સાવરકુંડલા રુરલ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના નાનકડા બાળકોને સુરક્ષિત સ્પર્શ (Good Touch) અને અસુરક્ષિત સ્પર્શ (Bad Touch) અંગે સરળ અને સમજાય તેવી ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોમાં સ્વરક્ષણ અને જાગૃતિ વધારવાનો મુખ્ય ઉદ્દેશ રાખીને આ અભિયાન યોજાયું.