અખંડ સોમનાથ, અખંડ ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની" ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત તા.10 જાન્યુઆરી શનિવારના રોજ મોરવા હડફના વિધાનસભા મત વિસ્તારમા સમાવિષ્ટ કાળીબેલ ગામે સ્વયંભૂ મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને દેવાધી દેવ મહાદેવ જીની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા