સુત્રાપાડા: સૂત્રાપાડાના મટાણા પાઘેશ્ર્વરી આશ્રમના મહંત કરશનદાસ બાપુની સોમનાથ થી દ્રારકા પગપાળા યાત્રા નીકળી
ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ પાઘેશ્ર્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ ની આજરોજ 5 કલાક આસપાસ સોમનાથ થી દ્રારકા પગપાળા યાત્રા નીકળી. બાપુ સાથે અન્ય સેવકો પણ જોડાયા