જન આક્રોશ સભાને સફળ બનાવવા બદલ પ્રદેશના નેતા સહિત લોકોનો ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આભાર માન્યો
Palanpur City, Banas Kantha | Oct 6, 2025
જન આક્રોશ સભાને સફળ બનાવવા બદલ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રદેશ નેતાઓ સાથે સ્થાનિક નેતાઓ અને લોકોનો આભાર માન્યો હતો. આભાર માનતો વિડીયો આજે સોમવારે રાત્રે 9:30 કલાક આસપાસ સામે આવ્યો છે.