અમીરગઢ: ગુજરાતરાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગના સચિવશ્રીના અધ્યક્ષસ્થાને ઝાંઝરવા અનેઢોલીયા ગામેઆદર્શબાલ મિત્ર ગામનો સંકલ્પ લેવાયો
આજરોજ છ કલાક આસપાસ મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર ખાસ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ખાસ ગ્રામસભાઓ યોજાઈ હતી. ૨ જી ઓક્ટોબરના રોજ દરેક ગામમાં “આદર્શ બાલ મિત્ર ગામ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સચિવશ્રી ડૉ. ડી. ડી. કાપડિયા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઝાંઝરવા અને ઢોલીયા ગામ ખાતે આજરોજ યોજાયેલી ખાસ ગ્રામસભામાં “આદર્શ બાલ મિત્ર ગામ” બનાવવા મ