ગરબાડા: ગરબાડા નગરના ગાંધી ચોક વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં સાવરણીની ચોરી કરતી મહિલાઓ સીસીટીવી માં કેદ થઈ
Garbada, Dahod | Sep 21, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખે 21 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા નગરમાં આવેલ ગાંધી ચોક વિસ્તારમાં બે મહિલાઓ દ્વારા વેપારીની નજર ચૂકવીને દુકાને બહાર રાખેલ ટાવરની ચોરી કરીને ફરાર થઈ હતી. જે ચોરીની ઘટના છે તે બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. ઘટના લઈને ગરબાડાના વેપારી દ્વારા જે ગરબાડા નગરમાં વેપાર ધંધો કરે છે તેવા વેપારીઓને 17 રહેવા વિનંતી કરી હતી.