ગરૂડેશ્વર: સરકાર દ્બારા યોજાતા સરસ મેળાઓમાં જઈને પોતાના સ્ટોલ થકી આવક મેળવે છે. અને સ્થાનિક મહિલાઓને પ્રોત્સાહિત કર્યા.
નર્મદા જિલ્લામાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન તેમના સ્ટોલ દ્વારા તેમને રૂ. ૨ લાખથી વધુની આવક મળી હતી, જ્યારે પોરબંદર ખાતે યોજાયેલ સરસ મેળામાં રૂ. ૪૫ હજારથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. શ્રીમતી અનસુયાબેન સરકારશ્રી દ્બારા યોજાતા સરસ મેળાઓમાં જઈને પોતાના સ્ટોલ થકી આવક મેળવે છે. અને સ્થાનિક અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરે છે.