લખતર: લખતર તાલુકા માં ખોવાયેલ મોબાઇલ પરત અપાવતી લખતર પોલીસ
તેરા, તુજકો અર્પણ, નુ સુત્ર સાર્થક કરતી લખતર પોલીસ
સુરેન્દ્રનગર લખતર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત બે મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા જેમાં લખતર .તેમજ ડેરવાળા માં રહેતા અરજદારોને લખતર પોલીસના કોન્સ્ટેબલ ચંદ્રેશભાઇ પરમાર દ્વારા તેઓને બોલાવી તેરા તુજકો અર્પણ અંતર્ગત જ્યારે માલિકોને મોબાઇલ પરત કરવામાં આવ્યા હતા.