ડીસા પશુ બજાર વિસ્તારમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મામલો ઉગ્ર બનતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી
Deesa City, Banas Kantha | Sep 15, 2025
ડીસા પશુ બજાર વિસ્તારમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.આજરોજ 15.9.2025 ના રોજ 4 વાગે ડીસા પશુ બજાર વિસ્તારમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા. એસટી બસ ચાલકે રામપુરી ચાકુ લઈને કાર ચાલક સામે આવતાં પોલીસે ચપ્પુ સાથે એસટી બસ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન ખાતે લવાયા બાદ મામલો થાળે પડ્યો.