દાંતા: રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની મુખ્ય સચેતક જોગેશ્વર ગર્ગ, રાજ્યમંત્રી ઓટારામ દેવાસી અને લુંબારામ અંબાજી આવ્યા
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની વિધાનસભાના મુખ્ય સચેચક જોગેશ્વર ગર્ભ તેમજ રાજસ્થાન સરકારના રાજ્યમંત્રી ઓટારામ દેવાસી અને શિરોહીના સાંસદ લુમ્બારામ ચૌધરીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા શ્રી યંત્રના દર્શનનો લાભ લીધો અને ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા