શહેરા: શહેરા#ના પાદરડી ગામેથી 11 જેટલા માઈ ભક્તો 52 ગજની ધજા સાથે માઁ અંબાના દર્શન માટે અંબાજી જવા નીકળ્યા હતા
Shehera, Panch Mahals | Sep 1, 2025
શહેરા તાલુકાના પાદરડી ગામનું એકદંત પગપાળા સંઘ પણ અંબાજી જવા નીકળ્યું છે,જેમાં 11 જેટલા પદયાત્રીઓ 52 ગજની ધજા સાથે ભાદરવી...