લાઠી: તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ. 22,000ના બે મોબાઈલ અલગ અલગ વિસ્તાર ખાતેથી શોધી લાઠી પોલીસની ટીમ
Lathi, Amreli | Sep 23, 2025 તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં લાઠી પોલીસ દ્વારા ગુમ થયેલા બે મોબાઈલ ને અલગ અલગ વિસ્તાર ખાતેથી શોધી લેવામાં આવ્યા હતા અને મળી માલિકોને પરત,કુલ કિંમત રૂ. 22,000 જેટલી મિલકત “તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપાઈ.