ગરબાડા: આખરે આરોગ્યતંત્ર આયુ હરકતમાં ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીની પંડાલોમાં કરાયું ફોગિંગ.
Garbada, Dahod | Sep 23, 2025 આજે તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ સાંજના છ કલાકે તાલુકા આરોગ્ય અધીકારી ડો.અવિનાશ ડામોર સાહેબ ની સુચના મુજબ ગરબાડા ગામ મા નવરાત્રી પર્વ ને અનુલક્ષીને જે જગ્યાએ નવરાત્રી નુ આયોજન કરેલ હોઈ તે વિસ્તાર મા તેમજ ગરબાડા નવાતરીયા ખાતે ફોગીંગ કામગીરી કરવામા હાલ ચોમાસાની શરૂ ચાલી રહી છે અને મચ્છરનો ઉપદ્ર જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો અને જુદા જુદા નવરાત્રી પંડાલોમાં ફોગિંગ કરાયું હતું..