લીમખેડા: મંગળ મહુડી-આગારા રોડ પર ગેરુ-ચૂનો અને જંગલ કટિંગની કામગીરી પૂર્ણ
Limkheda, Dahod | Oct 21, 2026 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળ મહુડી-ખિરખાઈ-નીનામાના-ખાખરિયા-આગારા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગેરુ-ચૂનો લગાવવા અને જંગલ કટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી વાહનચાલકોની મુસાફરી વધુ સુગમ બનશે.