બનાવ અંગેની મળતી વિગતો અનુસાર પાલીતાણા સોનગઢ હાઇવે પર જરૂર ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
પાલીતાણા: સોનગઢ હાઇવે પર સરોડ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત - Palitana News