ભરૂચ: કેલોદ ગામની સીમમાં અરવિંદ ગૌડ દ્વારા વાવેતર કરાયેલા 10 ગાંજાના છોડ મળી કુલ ₹1.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Bharuch, Bharuch | Aug 29, 2025
બાતમીના આધારે સરકારી પંચોની હાજરીમાં પોલીસે કેલોદ ગામની સીમમાં આવેલા બસીર અહેમદભાઈ પટેલના કબજાવાળા પોલ્ટ્રી ફાર્મની...