રાજકોટ દક્ષિણ: શહેરમાં ડોગ બાઈટના કેસો અને તેને અટકાવવા થતાં પ્રયાસો અંગે વેટરનરી અધિકારીશ્રીએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
Rajkot South, Rajkot | Aug 11, 2025
ડોગ બાઈટના વધી રહેલા કેસો અંગે મનપાના વેટરનરી અધિકારીશ્રીએ આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ...