ગારિયાધાર: ગણેશગઢ ગામે લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી હોય સ્થાનિકોમાં રોષ
ગણેશગઢ ગામમાં ઉભરાતી ગટર થી ત્રાહિમામ ગામમાં ઘણા લાંબા સમિતિ કટર ઉભરાતી જેના કારણે રોગચાળો ફેલાવવાની પેઢી રામજનો દ્વારા સરપંચ અને તલાટી મંત્રીને અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગટરના પાણી અંગે કોઈ પણ કાર્યવાહી કરવા નથી આવતી.