આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા શાળા નંબર 25 માં સેવા પખવાડિયા અંતર્ગત આંગણવાડી કુપોષણ બાળકોને કીટનું વિતરણ
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 75 માં જન્મદિવસની ઉજવણી. ભાગરૂપે આણંદ શહેર સંગઠન દ્વારા સેવા પખવાડીયું કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીકુપોષણ બાળકો ને કિટ નુ વિતરણ કરમસદ-આણંદ મહાનગર વોર્ડ નં 3 માં આવેલ શાળા નં 25 માં શહેર સંગઠન મહામંત્રી રાજુભાઈ પઢીયાર ના હસ્તે શહેર સંગઠન ઉપપ્રમુખ પ્રભાતભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર રાસધારી,પૂર્વ કાઉન્સિલર કરીશ્માબેન ફિરોજભાઈ વહોરા જિલ્લા. ભાજપ.લઘુ.મોરચા.કાર્યાલય મંત્રી,ફારૂક ખેડાવાલા.