અંકલેશ્વર: અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ માં વરસાદી પાણીનો નિકાલ ના થતા સ્થાનિકો રોષ ફેલાયો #jansamasya
Anklesvar, Bharuch | Aug 26, 2025
અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષો થી વરસાદી પાણીનો ભરાવો થવા ની સમસ્યા...