ખંભાળિયા: વરવાળા ગામના દરિયા કાંઠે તણાઈ આવ્યું કન્ટેનર, પોલીસે વધુ તપાસ માટે FSLની ટીમને જાણ કરી
Khambhalia, Devbhoomi Dwarka | Aug 18, 2025
દ્વારકા દરિયા કાંઠા વિસ્તારમાં કન્ટેનર તણાઈ આવ્યું. દ્વારકાના વરવાળા ગામ ના દરિયા કાંઠે તણાઈ આવ્યું કન્ટેનર.. ઘટના ની...