મતદાર યાદી સુધારણા માટે કલેક્શન સેન્ટરો કાર્યરત કરાયા, 7 ફેબ્રુઆરી સુધી દસ્તાવેજ રજૂ કરી શકાશે. - Palanpur City News
મતદાર યાદી સુધારણા માટે કલેક્શન સેન્ટરો કાર્યરત કરાયા, 7 ફેબ્રુઆરી સુધી દસ્તાવેજ રજૂ કરી શકાશે.
Palanpur City, Banas Kantha | Dec 18, 2025
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં 7 ફેબ્રુઆરી સુધી પોતાના દસ્તાવેજો રજૂ કરી શકાશે.