રાણપુર: રાણપુર તાલુકાના અણીયાળી-કસ્બાતી ગામ પાસે નર્મદા કેનાલમાંથી વાછરડા નું રેસ્ક્યુ કરવામાં આવ્યુ
Ranpur, Botad | Aug 18, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામ પાસે નર્મદા કેનાલમાં વાછરડું પડી ગયું હોવાની લોકોને જાણ થતાં અણીયાળી...