સરકારી પોલિટેકનિક, દાહોદ ના એન.એસ.એસ. વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુવા સશક્તિકરણ, આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણના તેમના કાલાતીત સંદેશને યાદ કરીએ છીએ. વર્તમાન પરિસ્થિતિમાં, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ભારત અને ભારતીય મૂલ્યો, સ્વદેશી, આત્મનિર્ભર ભારતની ભાવના અને રાષ્ટ