આણંદ શહેર: બ્રહ્મશક્તિ સેના આણંદ દ્વારા બળેવના પાવન પવિત્ર દિવસ નિમિત્તે ભૂદેવો એ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞોપવિત ધારણ કરી
Anand City, Anand | Aug 9, 2025
શાસ્ત્રોક્ત પદ્ધતિથી યજ્ઞોપવિત પરિવર્તિત વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત...