લીલીયા: "સહાય પેકેજમાં અન્યોની અવગણના: લીલીયના કોંગ્રેસ આગેવાન વિજયભાઈ કોગથીયાનો સોશિયલ મીડિયા પર તીખો પ્રહાર"
Lilia, Amreli | Sep 8, 2025
લીલીયા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વિજયભાઈ કોગથીયાએ આજે સાંજે લગભગ ૫ વાગ્યે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો...