લાઠી: તથાસ્તુ વિદ્યાપીઠ, લાઠીના ટોડામાં ખાતે ક્રિકેટ રમતા ધારાસભ્ય અને સાંસદ ચડ્યા નજરે,ઉત્સાહભર્યો માહોલ
લાઠીના ટોડા ખાતે પૂજ્ય શ્રી જીગ્નેશદાદા સાથે સહર્ષ મુલાકાત કરી તેમના સાનિધ્યમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાથે ઉપસ્થિત રહ્યા. ક્રિકેટપ્રેમીઓ સાથે મળી ખેલાડીઓની ઉમદા રમત, ટીમભાવના અને ઉત્સાહભરી સ્પર્ધાનો આનંદ માણવામાં આવ્યો, જેના કારણે સમગ્ર માહોલ રમણીય બન્યો.