માંગરોળ તાલુકાના લિંબાડા ગામે લિપર્ડ એમ્બેસેડર ટીમના સભ્યોએ અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો ભાથીજી મંદિર નજીક અજગર દેખાયો હતો રઘુવીર સિંહ અને કીર્તિરાજસિંહ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી વન વિભાગના સહયોગથી અજગર ને મુક્ત કરવામાં આવ્યો હતો