પાટણ વેરાવળ: રાજેશભાઈ ચુડાસમા અધ્યક્ષતામાં દિશાની બેઠકમાં લોકકલ્યાણ યોજનાઓની સમીક્ષા
સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક યોજાઈ. કેન્દ્ર-રાજ્યની લોકકલ્યાણ યોજનાઓ પર વિગતવાર સમીક્ષા થતાં પ્રાકૃતિક ખેતી અને વિકાસ કામગીરી પર ખાસ ભાર મૂકાયો હતો.