ઉપલેટા: જૂનાગઢમાં વિદ્યાર્થી સાથે થયેલ મારામારીની ઘટનાને લઈને ઉપલેટા આહીર સમાજ ખાતે આહીર સમાજની વિશેષ મિટિંગ યોજાય
Upleta, Rajkot | Sep 4, 2025
જૂનાગઢમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને સાથે સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારામારી અને ગળા ગળી કરાઈ હોવાની બાબત નો વિડીયો...