વઢવાણ: દાણાવાડા ગામે ત્રણ રનાક મકાનમાં ચોરી કરનાર શખ્સને એલસીબી પોલીસ ટીમે હેલીપેડ ગેટ પાસેથી ઝડપી લીધો
Wadhwan, Surendranagar | Aug 7, 2025
મુળી તાલુકાના દાણાવાડા ગામે ત્રણ રહેણાક મકાનમાં ચોરીને અંજામ આપનાર શખ્સ સુરેન્દ્રનગર હેલીપેડ ના ગેટ પાસેથી પસાર થવાનો...