કાલાવાડ: વ્રજકુવરબેન કન્યા શાળામાં પૂર્વ કેબીનેટ મંત્રીની હાજરી પહેલાં તંત્ર દ્વારા તાત્કાલીક ગંદકી દૂર કરાઇ
Kalavad, Jamnagar | Aug 4, 2025
કાલાવડની વ્રજકુવર બેન કન્યા શાળા ખાતે ગઈકાલે એક ટ્રસ્ટનું શુભારંભ કરાવવા માટે અનેક મહાનુભવો જોડાયા હતા, જે કાયેકમ યોજાયો...