શહેરા: શહેરા BRC ભવન ખાતે મુખ્ય શિક્ષક પરિવાર દ્વારા બદલી થયેલા HTAT મુખ્ય શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો
Shehera, Panch Mahals | Apr 22, 2025
શહેરા તાલુકામાં HTAT કેડરમાં નિયુક્તિ પામેલા ૭૦ જેટલા આચાર્યો પૈકી ૨૨ આચાર્યોની પોતાના વતનના જીલ્લામાં મનગમતા સ્થળે બદલી...