મોડાસા: ભાજપને ફાયદો કરાવવા અમુક વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ કર્યાનો જિલ્લા સેવાસદન થી આક્ષેપો
મોડાસા નગરપાલિકામાં છ ગામડાનો કેટલોક વિસ્તાર સમાવવામાં આવ્યો છે જેને લઇને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે મોડાસા તાલુકાના સબલપુર ગામના પૂર્વ સરપંચ સહિતના હોદ્દેદારોએ આક્ષેપો કર્યા કે ભાજપને ફાયદો કરાવવા માટે અમુક અમુક વિસ્તારને નગરપાલિકામાં સમાવવામાં આવ્યો છે.