હિંમતનગર: વિદ્યાનગરની ઢાળ પાસેથી પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડ્યો, રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Himatnagar, Sabar Kantha | Aug 29, 2025
હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર શહેરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ છે પોલીસે બાટલીના આધારે વિદ્યાનગરની ઢાળ પાસેથી ઘરેણા...