લખપત: ગુજરાત રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ લખપત તાલુકા માં વિવિધ મંદિરોએ દર્શન કરી આશીર્વાદ મેળવતા રાજ્યમંત્રી
Lakhpat, Kutch | Oct 27, 2025 ગુજરાત રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ કચ્છ જિલ્લા ના લખપત અને અબડાસા તાલુકા માં વિવિધ મંદિરોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.