ભુજ: ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા મુદ્દે દેવનાથ બાપુના 9 દિવસના અનશનનો સુખદ અંત, મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી
Bhuj, Kutch | Sep 2, 2025
ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે વાગડના પ્રસિદ્ધ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને છેલ્લા...