અમરેલીના તરવડા ગામમાં આધેડ ઉપર કરાયેલ હુમલામાં ત્રણેય આરોપી સામે કડક પગલે લેવાની માંગ
Amreli City, Amreli | May 30, 2025
અમરેલી તાલુકાના તરવડા ગામમાં બે દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી જેમાં જૂની અદાલતને લઈને ત્રણ લોકો દ્વારા આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી ત્યારે ઇજાગ્રસ્ત અને સારવાર માટે અમરેલી ખસેડાયા હતા ત્યારે આ તમામ સામે તાત્કાલિક પગલે લેવાય તેવી ઇજાગ્રસ્ત દ્વારા માંગ કરવામાં આવી છે.